________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
रूपादिकको देखो कहन कहावन कूट || इन्द्रियजोगादिक बले ए सब लूटालूट || १६ ॥ परपद आतम द्रव्यकुं कहन सुनन कछु नाहि || चिदानंदघन खेलही निजपद तो निजमांहि ॥ १७ ॥
વિવેચનઃ હું ચેતન ! હવે બ્રાંતિવાળી બુદ્ધિને ત્યાગ કરી અંતર દૃષ્ટિથી, તારૂ ધન દેખ. હું ચેતન ! અ'તરમાં તારી રૂદ્ધિના અક્ષય ખન્નતા છે, તે મેહ દ્રષ્ટિથી અવરાયે છે અને તેથી તે દેખાતા નથી. મેાડવાની દ્રષ્ટિથી જોતાં પરવસ્તુમાંજ તને સદા અહવૃત્તિ પ્રગટે છે, મેહ દ્રષ્ટિથી સવજગત્ અ ંતરદ્રષ્ટિથી શૂન્ય થયું છે; જેમ કોઇ મનુષ્ય ધતુરપાન કર્યું હોય તેને જેમ સર્વ વસ્તુઓ પીળી સેાના ( સુવર્ણ ) જંદી લાગે છે, તેવીજ રીતે મેદ્રષ્ટિથી આત્માની ખાદ્યદશા વતી રહી છે અને તેથી તે અસમાં સત્ પણાની બુદ્ધિ ધારણ કરી છે. પણ એ સ ભ્રાંતિ છે. જેમ ધતુર ભક્ષકને ધંતુરાનું ઘેન ઉતર્યા પછી જેવી વસ્તુએ છે, તેવી દેખાય છે; તેમ મેદ્રષ્ટિના ત્યાગથી અંતરદ્રષ્ટિ પ્રગટતાં, આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. મેડદ્રષ્ટિ છોડી જ્યારે નિજસ્વરૂપમાં રમણતા કરીએ, ત્યારે આત્માના અનત ગુરૂપ સૃષ્ટિના આવિર્ભાવ થાય છે.
રૂપાદિકનું દેખવું, તેનું કહેવું, કહેવરાવવું, તે સર્વ
For Private And Personal Use Only