________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કહું તેને સમજવાનું નથી. અને વાત કરવાને વ્યવહાર તે જે જાણે તેની સાથે ઘટે. શરીરાદિક તે જડ છે તેથી તે કંઈ જાણતું નથી. અને જાણનાર તો આત્મા છે, તે તો દ્રશ્યમાન નથી અર્થાત્ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. એમ છે ત્યારે હું કેની સાથે બોલું આ પ્રમાણે બાહ્ય વિકલ્પ તજાવી અંતરવિકલ્પ તજવાની યુક્તિ કરે છે.
यत्परैः प्रतिपाद्योऽहं यत्परान्प्रतिपादयेत् उन्मत्त चेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥ १९ ।।
અર્થહું જે પરથકી પ્રતિપાદ્ય થાઉ છું? અને હું પારકાઓને પ્રતિપાદન કરું છું તે સર્વ મારૂ ઉન્મત્ત ચેષ્ટિત છે કારણ કે હું તે નિર્વિકલ્પ છું.
વિવેચનઃ ---પર એટલે ઉપાધ્ય-ગુરૂઆદિ, તે મને પ્રતિપાદન કરે; અને હું શિખ્યાદિકને પ્રતિપાદન કરવા - સું છું, તે સર્વ મારી ઉન્મત્ત ચેષ્ટા જાણવી. મોહવશથી ઉન્મત્તની પેઠે વિકલ્પ જાલ રૂપ ચેતિ જાણવું. કારણ કે, નિર્વિકલ્પ સ્વરૂપ મારૂ આ માનું છે. વચન વિકલપ વડે હું અગ્રાહ્યણું, તો મારા માટે વચનવિકપ પણ હવે આ મસ્વરૂપ પ્રાપ્ત થતાં ખપનો નથી.
या भ्रममति अब छांडिदौ देखो अंतरदृष्टि । मोहडाष्टि जो छोडिये प्रगटे निजगुण सृष्टि ॥ १५ ॥
For Private And Personal Use Only