________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) જેને જડ વસ્તુ અને ચેતનનું ભિન્ન ભિન્ન લક્ષણે કરી યથાર્થ જ્ઞાન થયું નથી, તે પુત્રાદિ પ્રત્યક્ષ પિતાનાથી ભિન્ન દેખાતા ભાવને પિતાની સંપત્તિરૂપે જાણે છે. અહીં તે પ્રાણ જડ જાણ અહા કેવી મેહની પ્રતિકૂલતા છે એવા પ્રાણીઓ બહિરાત્મ ભાવમાં પોતાનું જીવન નિરર્થક ગાળે છે. અરે સમજવું જોઈએ કે મરતી વખતે કોઈ વસ્તુ પિતાની સાથે આવતી નથી. છતાં મૂઢ જીવ અજ્ઞાનપણથી બહિરામ ભાગે જાણે એ વસ્તુઓ તેજ હું છું એમ દ્રઢ સંસ્કાર ભાવ કલ્પી તેમને તેમાં રાચી માચી રહે છે મમતાના યોગે પર વસ્તુઓને સંપત્તિરૂપે માનતે અજ્ઞાની જીવ રાગદ્વેષ યોગે કર્યગ્રહણ કરતે ભવમાં ભમે છે. તેમાં મમતાજ કારણભૂત છે. અધ્યાત્મ સારમાં કહ્યું છે કે
व्यानोति महती भूमिं वटवीजाद्यथा वटः ॥ तथैकममतावीजात्ममंचस्यापि कल्पना ॥१॥
જેમ એક વડના બીજથી વડ ઘણી ભૂમિને વ્યાપ્ત કરે છે તેમ એક મમતા બીજથી ઘણા પ્રપંચની ક ૫ના ઉઠે છે. વળી કહ્યું છે કે
स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः ॥ इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ॥ १ ॥ મમતા વશ થએલે પ્રાણી જે પુત્ર શ્રી આદિના પિ
For Private And Personal Use Only