________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) નાઓ પ્રાદુર્ભાવ થાય છે.
અનાત્મરૂપ વસ્તુઓથી આત્માને લેશ પણ ઉપગાર નથી. તેમ છતાં અજ્ઞાન મેગે જેઓ, સ્ત્રી, ધન, પુત્ર લક્ષ્મીને પિતાના માને છે, તેઓ કેવળ ઠગાય છે. હા! એમ માનનારૂં જગત્ વિનાશ પામ્યું છે. અર્થાત્ સ્વસ્વરૂપના પરિજ્ઞાન વિના જગત્માત્ર બહિરાત્મ ભાવવાળું થઈ ગયું છે.
स्वपरविकल्पै वासना होत आविद्यारूप । ताते बहुरि विकल्पमय भरमजाल अन्धकूप ॥ १३ ॥ पुत्रादिककी कल्पना देहातम भ्रमभूल ताकुं जड सम्पति कहे हहा मोह प्रतिकूल ॥१४॥
ભાવાર્થ–સ્વ અને પરના વિકલ્પથી અવિદ્યારૂપ વાસના ઉદ્ભવે છે. અને તેથી બહુ વિકલપ થાય છે. અને બહુ વિકલ૫મય ભ્રમ જાલરૂપ અંધ કપમાં જે મનુષ્ય પતન પામે છે. તે દુખે કરી તેમાંથી બહાર નીકળી શકે છે, અહ પર વસ્તુના વિ૫ સંકલ્પ ગે આ દેખાતી દુનીયા સમયે સમયે સાત વા આઠ કર્મ ગ્રહણ કરી બંધાય છે, પર વસ્તુ વેગે થતા વિકલ્પ સંકલ્પ તેજ બમણુ જાલ અને તેજ અંધકૂપ જગતમાં મહા દુઃખદાયક જાણ.
For Private And Personal Use Only