________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३२० )
ધ્ય કરે છે. શરીરમન વાણીથી ભિન્નપણે વતા આત્મા ક્ષણે ક્ષણે અન તસુખ ભોગવે છે. અને સર્વ પ્રકારના કર્મોથી રહીત થઇ મેાક્ષપદ પ્રાપ્ત કરે છે, હું ભવ્યઆત્મા મનુષ્ય જન્મને અમૂલ્ય સમય માયામાં ફસી ફ્રગટ ગુમાવીશ નહિ. આત્મશક્તિ પ્રકાશ ગ્રંથ અત્ય મગળ.—
श्लोक.
पेथापुरे शुभे ग्रामे, विहितं मासकल्पकम् । आत्मशक्तिप्रकाशस्य, समारम्भः कृतः शुभः नेत्ररसनवेलाब्दे, वैशा शुक्लपक्षके; तृतीयायां समाप्तोऽयं बुद्धयब्धिमुनिना कृतः आत्मशक्तिप्रकाश ग्रन्थः समाप्तः
॥ शुभंभूयात् ॥
For Private And Personal Use Only
॥ १ ॥
॥ २ ॥