________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૯ )
આત્મપદના અી ભવ્ય પુરૂષે તધેતુ અને અમૃત ક્રિ ચાનું સેવન કરવું, તખેતુ અને અમૃત ક્રિયાથી આત્મસ્વ ભાવ શુદ્ધ નિર્મળ પ્રકાશે છે.
ક્ષુદ્રતા, લાભ, રતિ, દીનતા, મત્સરીપણુ, ભય, શતા, અજ્ઞાનતા, એ દાષાના સંગથકી જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાના આરંભ નિષ્ફળ જાય છે. એ દોષોથી આત્મગુની વૃદ્ધિ થતી નથી, પણ ઉપરના દોષાના પરિહાર કરી જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયા સફળ થાય છે, આમસ્વરૂપની પ્રાપ્તિ જેનાથી થાય તેજ ક્રિયા આદેય જાણવી. મેાક્ષમાર્ગને અનુસરનારી ક્રિયાના છેદ કરવા નહીં. જેમને તેમ ધર્મોદ્યમમાં પ્રવર્તવું આત્મધર્મસાધ્ય જાણી પુદ્દગળમમતાને રિડરવી, આત્મધર્મ માં રૂચિ થયા વિના પુંગળ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી. તમે શુદ્ધબુદ્ધિથી વિચારશે તેા માલુમ પડશે કે જે વસ્તુપ્રિય લાગે છે, તેની રૂચિ થાય છે. આત્મજ્ઞાન થવાથી આત્માજ પ્રિય લાગે છે. અને તેનું ત્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જડવતુ પ્રિય લાગે છે, રાજડ વસ્તુઓ ક્ષણિક છે, એમ જ્યારે ખરેખર અંતઃકરણમાં શ્રદ્ધા થાય છે, ત્યારે તે વસ્તુઓના તરફ થતી પ્રવૃત્તિ દૂર થાય છે, અને આત્મધર્મ પ્રગટ કરવા પ્રવૃત્તિ થાય છે, અને પેાતાનાં શુદ્ધ આત્મધર્મમાં પ્રવૃત્તિ થવાથી સમતાભાવ પ્રગટે છે, અને અનુક્રમે આત્મા પરમાત્મપદ સા
For Private And Personal Use Only