________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
તેમની અ'તરની આશિષથી તમેા અનવવિધ સુખના ભોક્તા બનશે, તમે સર્વ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છે. માટે ગુરૂઆજ્ઞાએ વર્તી આત્મસ્વરુપની પ્રાપ્તિ માટે જોડાજો, શ્રી સદ્દગુરુના તમે વિનય કરશે. તથા તેમની ભક્તિ કરશે. તેમાં તમારા સ્વાર્થ સમાયા છે, ગુરૂમહારાજ તેા પરમાર્થ કાર્ય માંજ સદાકાળ પરાયણ રહેનારા હોય છે. તમારા કરતાં એમ સમજજો કે તે મહાજ્ઞાની છે. તમારા કલ્યાણને માટે જે આજ્ઞા, આચાર, ફરમાવે તે તત્તિ કરી અંગીકાર કરજો, તેવા સદ્ગુરૂ પાસે ક્રીન થાએ તેમની ખરા અંતઃ કરણથી ચાકરી ઉવેશ, તમને તેધી વ્યવહારમાં પણ સુ ખનાં સાધનો સાનુકુળ થવાનાં. તેમને જી, પૂય, એવા શબ્દોથી સભ્ય પ્રકારે સબધા તેમની આજ્ઞારૂપ ભલામ ધી તો અતિત ત્રિં પામવાનાજ તમે, તીથની યાત્રા કરવા તો તો હારા સટાવે છે. તેવા સ્થાવર તીર્થ કરતાં સદ્દગુરુપ તીથ એછું સમજો નડી.. કારણ કે‘તીર્થં ફૂલની કાલેન સન્ધુઃ સદ્ગુરુસંગમઃ” સ્થાવર તી તા કાલાંતરે ફળે છે, એટલે તેમનું પૂજન ભક્તિ અન્ય ભવમાં સુખનું આપનાર થાય છે. અને સદ્ગુરુરુપ તી તા તુરત તેમનાં દર્શન કરતાંજ ફળ આપે છે, તેમના સંગમ થતાં અનેક પ્રકારની શકાઓનું નિરાકરણ થાય છે. અજ્ઞાન ટળે છે. સત્યજ્ઞાન મળે છે. કર્મ અને આત્માનું સ્વરૂપ સમ
For Private And Personal Use Only