________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧ર) જાય છે. વળી કહ્યું છે કે ગુરુદ ગુરુદેવતા ગુરુવિણ ઘેર અંધાર. શ્રી સશુરૂ અંતમાં અનાદિ કાળથી વ્યાપી - હેલું અજ્ઞાનરુ૫ અંધકાર ટાળવાને માટે દીપક સરખા છે. અને સશુરૂ તેજ દેવ છે. તમને સદગુરૂ દેવ વિના આકાશમાંથી ઉતરીને કયે દેવ આત્મજ્ઞાન અર્પવા આવશે. શું ગુરૂનું શરીર પણ તમારા જેવું ઔદારીક દેખીને તેમાં દેવબુદ્ધિ નથી સ્થપાતી ? એ ગુર્બુદ્ધિ નથી તથાપિ તેમાં તમારો જ દોષ છે. સમજે કે દેવના કરતાં પણ ગુરૂ ઉપદેશ દાનમાં મોટા છે. તેમાં ગુરૂમહારાજે સમકિત દાન આપ્યું તેથી તે મોટામાં મોટા છે. વળી તીર્થકર દેવને ગુ રૂની બાબતમાં પણ તમને આગળ જણાવ્યું છે. સમકિત દાયક ગુરુ તેજ દેવ સમજવા. તેમને ઉપકાર કદી વળી શકતા નથી. કહ્યું છે કે
समकित दायक गुरु तणो, पच्चुवयार न थाय; भवकोडा कोडी करे, करतां कोटी उपाय.
આમ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય જણાવે છે. પુનઃ પુનઃ તે વાક્યનું મનન કરે. સત્ય માગને જે બતાવી મેક્ષપુરીમાં પહોચાડે એવા ગુરૂને ઉપકાર કોઈ જીવ કોઈપણ ઉપાયે શું વળી શકે ? શ્રી સદ્ગુરૂ મહારાજ પાશ્વમણિ સમાન છે. સાગરની, સૂર્યની, ચંદ્રની, કલ્પવૃક્ષની ઉપમા શ્રી સશુરૂ મહારાજને આપી છે. માટે સદ્ગુરૂની
For Private And Personal Use Only