________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) આત્મા નથી, માત્ર વ્યવહારમાં તેને કહેવાય છે. જીવને મનુષ્યાદિપર્યાય પ્રાપ્ત થયેલા છે. તે કર્મોપાધિ ત છે. કેમકે કર્મ નિવૃત્તિ થતાં પર્યાય પણ નિવૃત્તિ પામે છે. અર્થાત્ તે તે પર્યાય જીવને વાસ્તવ નથી માટે જ કહેવામાં આવે છે કે આત્મા તો અનંતાનંત જ્ઞાન શક્તિવાળે છે. અને અનંત વીર્ય શક્તિવાળે છે. એવો છતાં શી રીતે જાણી શકાય ? માટે જણાવે છે કે તે આત્મા સ્વસંવેદ્ય છે. અને તે અચળ સ્થિતિવાળે છે. તેના રૂપને વિનાશ સં. ભવિત નથી.
स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् ।। परमात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ १०॥
વિવેચનઃ–બહિરાત્મા સ્વદેહના સરખું પારકું શરૂ રીર પણ જોઈ કર્મ વિશથી સ્વીકાર કરેલા અચેતન દેહને પણ અન્ય આત્મા તરીકે સ્વીકારે છે.
આમ કરવાથી પશ્ચાતું શું કરે છે તે બતાવે છે. स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् वतेते विभ्रमः पुसां पुत्रभायोदिगोचरः॥ ११ ॥
અર્થ –જેઓએ નથી જાણ્યું આત્મ સ્વરૂપ એવા પુરૂષોને સ્વ અને પરની પરિણતિથી, અમુક પુત્ર અમુક શ્રી અમુક મારો આદિ પ્રગટપણે વિપર્યય થાય છે..
For Private And Personal Use Only