________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
કી હાય તા પેાતાને નારકી માને છે. અને દેવ શરીર પ્રાપ્ત થયું હાય તે પેાતાને દેવ માને છે. એમ આત્મજ્ઞાને હીન પચેન્દ્રિયામાં તથા ખળમાં, આત્મભાવ ધારણ કરી અહુકારથી મનમાં લીન થઈ કર્મ ગ્રહણ કરે છે.
अलख निरंजन अकल गति व्यापी रह्यो शरीर लखै सुज्ञाने आतमा खीर लीन ज्यं नीर ॥ १० ॥
વિવેચનઃ અલખ એટલે લક્ષમાં નિહ આવનાર, નિર'જન એટલે કર્મરૂપ અજનથી રહીત, અને અકલ ગતિ એટલે જેની ગતિ કળી શકાય નહિં, એવા આત્મા શરીરમાં અસ`ખ્યાત પ્રદેશથી વ્યાપી રહેલા છે. તે જ્ઞાન વડે ઓળખાય છે. દુધમાં જેમ પાણી મળી રહેલ છે તેમ શરીરમાં આત્મા વ્યાપી રહ્યા છે. એમ કહેવાથી પાંચ ભૂતુના સંયાગથી આત્મા ઉત્પન્ન થાય છે એમ માનનાર ચાર્વાક વાદીનું ખંડન થયું સમજવું.
नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा ॥ अनन्तानन्तधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः ॥ ९ ॥
ભાવા—નરક ચાગ્ય દેહમાં રહ્યા હાય તેા આત્મા હું નારકી છું તેમ માને છે. પણ પોતાનું યથાર્થાં રૂપ તે જાણતા નથી, આત્મા કર્મની ઉપાધિ વિનાનાદિક રૂપને પેાતાની મેળે લેતે નથી. તત્વ થકી કમની ઉપાધિવાળા
For Private And Personal Use Only