________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઈત્યાદિ પરમાત્મ સ્વરૂપ હૃદયમાં ભાવવું. बाहिरात्मन्द्रियद्वारै रात्मज्ञानपराङ्मुखः ॥ स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥
ભાવાર્થ ઈન્દ્રિય દ્વારથી બાહ્ય એવા પદાર્થના ગ્ર હણ પ્રતિ કુરણ પામવાથી જે બહિરાત્મા આત્મજ્ઞાન ૫ રા-મુખ થઈ એમ જ જાણે છે કે આ દેહ એજ આમા છે અને શરીર તેજ હું છું એવી તેને બુદ્ધિ થાય છે તેથી તે શરીરને જ આમાં માને છે.
नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरं ।। तियञ्चं तिर्यगङ्गस्थं खुराङ्गास्थं सुरं तथा ॥ ८ ॥
ભાવાર્થ-નર એટલે મનુષ્ય તેના દેહમાં રહેલા પિતાને નર માને છે એમ અજ્ઞાની બહિરામાં માને છે અને તેવી જ રીતે પશુ દેહમાં હોય તે આત્માને પશુ માને છે. અને દેવના શરીરમાં હોય તે પોતાને દેવ માને છે. એમ અજ્ઞાની બહિરાન્સ જેવા શરીરમાં હોય તે પિતાને માને છે.
नरदेहादिक देखके आतमज्ञाने हीन इंद्रियबल बहिरातमा अहंकार मन लीन ॥ ९ ।।
વિવેચન --મનુષ્યનું શરીર દેખીને બહિરામા પિતને મનુષ્ય માને છે, તેમ તિર્યંચ હોય તે તિર્યંચ નર
For Private And Personal Use Only