________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) જાણ. જેમ હંસ દૂધ અને પાણી ભેગાં મળી ગયાં હોય છે તેને પિતાની ચાંચથી જુદાં કરે છે, તેમ દૂધ અને પાણીની પેઠે મળી ગએલ પુદ્ગલ અને આત્માને ભેદજ્ઞાની ભિા પાડે છે. અને પિતાના સ્વરૂપમાં આનંદ માન ત્યાં ખેલે છે, પરમાત્મા તે અતિનિર્મલ છે, તેમનામાં કમી મેલ નથી તેરમાં ગુણસ્થાન કે રહ્યા છે અને જેમણે જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મેડનીય, અને અંતરાય એ ચાર ઘાનીયાં કર્મ ક્ષય કર્યો છે એ પણ પરમાત્મા કહેવાય છે, તેમ જે આછકમનો ક્ષય કરી સિદ્ધિસ્થાનમાં પહોંચ્યા છે તે પરમામા કહેવાય છે, સમભિરૂઢ નયન અપેક્ષાએ દશમ ગુણસ્થાનકવર્તી પરમાત્મા કહેવાય છે અને એવભૂતયની અપેક્ષાએ સિદ્ધિ સિધિમાં પ્રાપ્ત થયા તે પરમામા કહેવાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ પણ સુમતિનાથના સ્ત વનમાં કહે છે કે ज्ञानानंदे हो पूरणपावनो वरजित सकल उपाधि सुज्ञानी अतिंद्रियगुणगणमणिआगरु इम परमातमसाध मुज्ञानी मुमति-- बहिरातमतज अंतरआतथा रूप थइ थिरभाव सुज्ञानी परमातम हो आतम भाव आतम असंग दाव सुज्ञानी सुमति ५
For Private And Personal Use Only