________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ ) અખંડપણે હૃદયમાં જાગ્રત રાખે. પ્રાણી માત્ર ઉપર વિ શુદ્ધ પ્રેમ તેમ પેાતાના શરીરમાં રહેલા જ્ઞાન દન ચારિત્રના ધારક આત્મા પ્રભુ ઉપર શુદ્ધ પ્રેમ રાખવાને અભ્યાસ કરશે તે એક પણ દોષ થવાના સ`ભવ આ વશે નહિ.—
આત્મ પ્રેમી, અસત્ય કાલી કોઇને ડગતા નથી. વળી આત્મપ્રભુના પ્રેમી અન્યથી અપરાધ થતાં છતાં પણ તેના ઉપર ક્રોધ કરતા નથી તેમ ઉશ્કેરાત નથી. આત્માને પ્રેમી અન્યના દોષા દેખતાં તેએની નિદા કરવા જરા માત્ર હાટ હલાવતા નથી. તેમ નિદ્રાના એક નાના વિચારને પણ હૃદયમાં પ્રવેશવા સ્થાન આપતા નથી. જો તમારે આત્મ પ્રેમી બનવું હોય તે નિંદાને ત્યાગ કરો. ત્યાગ કરો. નિંદા એ મહાપાપ છે. જ્યાં સુધી ગુણીની વા નિર્ગુણીની સાધુ સ ́તની શત્રુની મૂર્ખની પ ડિતની નિંદા કરવા તમારી જીભ લખકા મારે છે, અને ચળ આવે છે, ત્યાં સુધી તમે આત્માના પ્રેમી મનવાના અધિકારી થયા જ નથી. ત્યાં સુધી તમે એક દારૂડીયાના જેવા છે. સ્વમમાં પણ અદેખાઈથી કાઇની નિદા ન થાય તેટલા સુધી તમારે વધવાનું છે. નિદા એ વિષ્ટાના સમાન છે. પ્રભુના પ્રેમી સ ́ત પુરૂષો પાપીની પણ નિંદા કરે નહુિં. આ વાત લક્ષ્યમાં રાખજો. વાંચી વાંચીને
For Private And Personal Use Only