________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૫) ફટકા પ્રપંચ, છળ, અન્યાય, વિગેરે દુર્ગુણ સવર નાશ થઈ જાય. અને આ મૃત્યુલોક સર્વોત્તમ પદને પામે.
અધ્યાત્મબળને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓને પુનઃ પુનઃ ભલામણ કરવામાં આવે છે કે તમે સર્વ પ્રાણી ઉપર પ્રેમ, દયાને, ભાતૃભાવ રાખો, જ્યાં સુધી આ ત્રણ ગુ
ને તમેએ અમલમાં મૂક્યા નથી ત્યાં સુધી તમે અધ્યાત્મબળની પ્રથમ ભૂમીકાના અધિકારી થયા નથી, પ્રાણિ માત્રમાં પ્રેમ દયા ને ભાતૃભાવ નહિ સાધો, ત્યાં સુધી અધ્યાત્મ વિદ્યાને એકડે કાઢતાં પણ તમને નથી આવડે, એ નક્કી અવધારજો. આ ત્રણ વસ્તુઓ સાધવી ઘણી સરળ છે. આવા વિશુદ્ધ પ્રેમ દયા ને ભાતૃભાવને ત્રણ ભુવન પણ આધીન થાય છે. જ્યાં જાય ત્યાં તેના પ્રતિ સર્વ સાનુકૂળપણે વર્તે છે. સિંહ પ્રમુખ હિંસક પશુઓ પણ મહા ગી પુરૂના નિવાસ પ્રદેશમાં પોતાને હિંસક સ્વભાવ છેડી દે છે, એવો લેખ શાસ્ત્રમાં છે. અને તે ગી મહાત્માઓ જોતાં માલુમ પડે છે. મન, વચન, અને કાયા એ ત્રિોગથી ભૂત માત્રનું હિત ઈચ્છનાર પ્રતિ અને કેઈનું પણ અહિત ન સાધનાર પ્રતિ પ્રાણી માત્રની વૈર બુદ્ધિ છુટી જાય છે. નિર્દોષ શુદ્ધ પ્રેમ વતન કરે. એવું જ વર્તન અધ્યાત્મબળની પુષ્ટિપ્રદ છે. તમે પ્રેમથી સતત શુદ્ધાચરણનું અવલંબન કરે. શુદ્ધ વિચારને
For Private And Personal Use Only