________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
કપાળમાં કર્યું. વા છાપ લગાવી, વા ગળામાં ક`ઠી ઘાલી, વા પ્રભુનાં ભક્તા ગણાવવા અનેક જાતના ખાનાં ધારણ કર્યાં પરંતુ આત્મપ્રભુ સમાન ખીજા પ્રાણીઓના આત્મા ગણી તેમ ના ઉપર પ્રેમ ભાતૃભાવ દયા રાખી નથી. ત્યાં સુધી ઉપ રના ખાનાથી તમારા શરીરમાં રહેલા આત્માને પરમાત્મારૂપ અનાવી શકવાના નથી. માટે સાધકે સર્વ જીવા ઉપર પ્રેમ ધરા, પ્રેમધરા, સર્વજીવાના કલ્યાણમાં રાજી થાઓ. તમારામાં રહેલી આત્મસત્તા કોઇનુ' અકલ્યાણ ઇચ્છતી નથી. તેમ તમે જયારે કાઈનું પણ અહિત ઇચ્છતા નથી ત્યારે આત્મસામર્થ્ય અનુભવવાને યાગ્ય અધિકારી થાઓ છે. પ્રત્યેકપ્રાણીનુ ખરા અંતઃકરણથી નિર'તર હિતઇચ્છવું એ જ આત્મધર્મની યથાર્થ ભક્તિને સૂચવનાર લક્ષણ છે. જે પ્રાણી અપકાર કરે છે તેના પ્રતિપણુ જે પરમ પ્રેમ દર્શાવતા નથી. પરંતુ તેનુ' ખરાબ કરવા તત્પર થાય છે તે એ આત્મધર્મના અદ્ભૂત સામર્થ્યને કદી પણ પ્રાપ્ત ક રતા નથી.
પ્રિય સાધકા ! ચરમજીનેશ્વર શ્રી વીરપ્રભુએ ચડ કાશીયા નાગ જે પાતાને કરડયે તેના ઉપર કેવી કરૂણા દર્શાવી હતી. સગમદેવતા ઉપરપણ કેવી કરૂણા દર્શાવી હતી. તેમનું અ‘શમાત્ર પણ અતિ મનથકી ચિંતવ્યુ' નહાતુ' અહેા તેમની કેવી કૃપા-કેવા ભાતૃભાવ! એવી દશાથી
For Private And Personal Use Only