________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫)
જાય ત્યાં જુગાર રમવાના દાવ શેાધ્યા કરે. જુગાર રમતાં ખાવાની પણ સરત`ચુકી જાય. જીગાર વિના તેને ચેન પડે નહીં. જુગાર રમવાનું મળ્યું કે જાણે મારુ રાજ મળ્યું. એવી વૃત્તિવાળા હાય છે. તેની સુરતા જુગારની સાથે અંતથી બધાયેલી હાય છે. તેમ જે પુરૂષની સુરતા આત્મા રૂપ પરમાત્માની સાથે લાગી રહેલી છે. અને જ્યાં જાય ત્યાં આત્માના સ્વરૂપનીજ ધુન અંતથી લાગી રહેલી હાય. પરભાવની રમણુ વિષ્ટાના ઝાઝરાની પેઠે ખીલકુલ નીરસ લાગે. આત્માના સ્વરૂપના ધ્યાનમાં ખાવાનું પણ જેને નીરસ લાગે. અલબત્ત ક્ષુધાવેદનીયના ઉદયે ખાય તેમ પીવે પણ અંત તેની સુરતા - માની સાથેજ લાગી રહેલી હેાય. આત્માનું મનન સ્મરણુ તેની ભક્તિ તેમાં તન્મયતા કરે, તેના વિના અન્યત્ર ચેન પડે નહી. એવી રીતે આત્માની સાથે નટવત્ સુ રતા સાધી આત્મ શક્તિ પ્રગટાવા, અને નિર્જન નિરાકાર અખડાનંદના ભાકતા અને, એમ શ્રી આ નદઘનજીની હિત શિક્ષા છે. વળી તેઓશ્રી જ ણાવે છે કેઃ
જેમ કામી પુરૂષ નુવાન સ્ત્રીને દેખી કામી બને છે. તેને વારવાર યાદ કરે છે. વારવાર કામના અર્થે તેને મળવા ઇચ્છે છે. તેના વિના તે સત્ર શૂન્ય દેખે છે. તેના
For Private And Personal Use Only