________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२५४) આત્મભગવાન્ નું સ્મરણ કરે. હું નિરાકાર અરૂપી શાશ્વત અનંતજ્ઞાન દર્શનનો અધિષ્ઠાતા છું. મારૂસ્વરૂપ અલક્ષ્ય છે, નામ રૂપથી હું ન્યારો છું. એમ ભાવના ક્ષણે ક્ષણે હરઘડીએ કરતા રહે, તમારી સુતા આત્મભગવાનમાં ખાતાં પીતાં. બોલતાં ચાલતાં ન્હાતાં જોતાં રાખ્યા કરો. આત્માને વિષે કેવી રીતે સુરતા રાખવી તે નીચેના પદથી માલુમ પડશે.
ऐसे जिनचरणे चित्त लाओरे मना, ऐसे अरिहंतके गुण गाओरे मना-ऐंसे० उदर भरनके कारणेरे, गौओं वनमे जाय चारो चरे चिहुदिशे फिरे, वाको सुरत वाछरुआमांहिरे.ऐसे० १ चार पांच साहेलीयां रे, हिलमिल पाणी जाय ताली दीये खडखड हसे, वाकी सुरत गगरीयांमायरे. ऐंसे० २. नटुवा नाचे चोकमारे, लोक करे लख सोर वांस ग्रही वरते चडे, वाको चित्त न चले कहुं ठोर. ऐंसे० । जुआरी मनमें जुआरे, कामीके मन काम आनंदघन प्रभु युं कहे, तुम लीयो प्रभुका नामरे. ऐंसे०४
ભાવાર્થ સત્તરમા સૈકામાં થએલા જૈન મહામુનીશ્વર મહાયેગીન્દ્ર-શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રિય સાધકે--આવી રીતે પ્રભુજીનેશ્વરના ચરણકમળમાં ચિ
For Private And Personal Use Only