________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) રે, સર્વશંશયને ત્ય, જાગ્રત થાઓ. જાગ્રત થાઓ આભાભિમુખ થાઓ. આત્મસ્વરૂપની ભાવના કરો આત્મસ્વરૂપમય થાઓ.
પ્રિય–સાધકો? તમે નિરંતર સમરણમાં રાખે કે, પ અથવા અડધો કલાક આત્મા કે જે પરમાત્મા છે તેની ભાવના કરી અથવા સ્તવન કે સ્વાધ્યાય કર્યા બાદ વ્યવહારમાં આ દિવસ પિતાની નજરમાં આવે તેવું આ ચરણ આચરવું, કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા શ્રેષના વિચારોને પુનઃ પુનઃ પુષ્ટ કરવા અને ત્રેવીસે કલાક બહિરાત્માનાં જ લક્ષણે જ હદયમાં કુરાવવા તથા વિવાં તેથી અસંખ્યાત ઉત્સર્પિણ કે અવસર્પિણુંકાલ વહી જાય તે પણ શુદ્ધપરમાત્મસ્વરૂપ પ્રગટવાનું નથી. ભલે સાક્ષાત્ તીર્થકર ભગવાન પિતે ગુરૂ મળે તો પણ તમે પિતે શુદ્ધ ઉપદેશને સ્વીકાર કરીને તે ઉપદેશને આચરણમાં ખરા પ્રેમભાવથી નહીં ઉતારો ત્યાં સુધી તમારા મનમાં ભલે તમે રાજી થાઓ કે અમે તત્વ પામ્યા, કૃતાર્થ થયા, પણ તમે કતાર્થ થયા નથી જ જરા અંતરમાં જુઓ તે ખરા, તમારામાં મેહના કેટલા વિકાર ભર્યા છે, અને એ તમને ગુપ્ત રીતે કેવી પીડા આપે છે. તમે તે રાગ દ્વેષાદિને પુનઃ પુનઃ સેવન કરે છે, તેનાથી નિવત્યા વિના તમે આત્માની તરફ વળવાના નથી, તમે રાગ દ્વેષતરફ દ્રષ્ટિ આપ્યા વિના
For Private And Personal Use Only