________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) નાન કરાવતાં ઈન્દ્રના મનમાં વિચાર આવ્યો કે શ્રી વીર પરમાત્મા નાના છે તે આટલા બધા કળશેનું જળ શી રાતે સહન કરશે એમ ઈદ્રના મનમાં સંશય થતાં તે વિચાર શ્રી વીરપ્રભુએ અવધિજ્ઞાનથી જાણી લીધે અને જમણા પગના અંગુઠા વડે મેરૂ પર્વતને હલા, તેથી મેરૂ પર્વત હાલ્યો. શિખર પડવા જેવાં થઈ ગયાં. આ ઉપાત કેસે કર્યો તે ઈ અવધિ જ્ઞાનથી જાણી શ્રી વીરપ્રભુને ખમાવ્યા તેમની સ્તવના કરી. આ દ્રષ્ટાંત જેવાં ને લાખો દ્રષ્ટાંત છે, અને તે અનતિશકિતઆત્મામાં જ રહી છે, તેને પ્રગટાવવા પ્રયત્ન કરે. દએક તીર્થંકર મહારાજા ત્રણજ્ઞાની છતાં પંચમ કેવળ આદિપ્રગટાવવા પ્રયત્ન કર્યો છે. તે શું આપણે સાંભળ્યું નથી. એક અજ્ઞ બાળક જેને એક પણ લખતાં બરાબર આવડતો નથી અને વાંકેચુકે એકડે લખે છે તે વિ. ઘાશકિત માટે પ્રયત્ન કરતો એમ.એ. ની પદવી લે છે. તેવા હજારો દાખલા શું આપણે નજરે નથી જોતા? આત્મામાં અનતિશક્તિને પ્રજાને ભરપૂર ભરે છે. પણ તેને ખીલવ્યા વિના પ્રગટ થતું નથી. અમુક ઘરના ખૂણામાં એકસેના મહેરને ચરૂ દાટ છે પણ બોલ્યા વિના તે પ્રગટ થતો નથી. તેમ આત્મશક્તિ પણ ઉપરના હેતુઓથી ખીલવ્યા વિના પ્રગટ થતી નથી. આત્મશક્તિની ઉપાસના ક
For Private And Personal Use Only