________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) અત્યંત પ્રેમે આમારુ૫ પરમાત્મસ્વરૂપને વારંવાર મરવું, આત્મસ્વરુપનાંલક્ષણેને અંતઃકરણમાં તીવ્ર પ્રેમથી કુરાવવાં, આમધર્મના વિચાર થકી વિજાતીય વિ. ચારને દીલમાં પ્રગટવા ન દેવા, આત્માના શુદ્ધ ધર્મમાં તન્મય થઈ જવું, એજ ભક્તિનું ઉચ્ચ શિખર છે, આવી સાધારણ અનન્ય ભક્તિ જ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવે છે, અને સર્વજ્ઞ પદ આપે છે. - વિદ્યા અને જ્ઞાન કયાંથી ઉત્પન્ન થાય છે? શાસ્ત્ર સૂત્ર ગ્રંથ કયાંથી નીકળ્યા? જ્ઞાનીઓએ શાસ્ત્રો અને અનેક પ્રકારની તત્વ વિદ્યાઓના વિચારે પ્રગટ કયા મૂ ળમાંથી ક્યા? તે તમે જાણો છો હું તમને કહું છું કેતે સર્વનું મૂળ આમા આત્માને આમાજ છે, આત્મા વિના અન્ય કોઈ વસ્તુ નથી આભામાંથીજ કેવળ જ્ઞાન કેવળદશન અને અનન્તવીર્ય ઉત્પન્ન થાય છે, અરૂાવીશ લબ્ધિ પણ આમામાંથી જ પ્રગટે છે, અનેક પ્રકારના ચમત્કાર પણ આમા માંથી પ્રગટે છે, મેરૂ પર્વતને ધ્રુજાવે ધરણને હલાવે, તારામંડળને અધઃપતન કરાવે એવા પ્રકારનું સામર્થ્ય પણ આત્મામાં જ છે, તમે સાંભળ્યું વા વાંચ્યું છે કે ચાવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુને ઈંદ્ર મહારાજ મેરૂ પર્વત ઉપર સ્નાત્ર મહો ત્સવ કરાવવા લઈ ગયા ત્યાં અનેક કળશે કરી પ્રભુને
For Private And Personal Use Only