________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(242)
અને તે વેચી રેડાધિપતિ અને, એ સર્વ અનવું શકય છે, એમ નિન પણ ચિતવતો સામાયક, પોષધ, પ્રતિક્રમણ, સદ્ગુરૂ હૈયાનૃત્ય, અભયદાન સુપાત્રદાન મનથી પણ શુભ વિચાર કરતા ભાવ નાભાવતાં વિચરે છે, તે પ્રમાણે વત છે, અને પુણ્યાનુ બધી પાપ કહેવાય છે, હાલ દુ:ખ ભેળવતે. હાય, ગરીબ નિર્ધન હાય પણ તે ધર્મ કરે છે તેથ પુણ્ય ખાંધે છે અને બીજા ભવમાં પુણ્યનાં ફળ ભેગવશે, ઇતિ દ્વિતીય ભ‘ગમ્
૩. પાપાનુબંધી પુણ્ય જે જીવ હાલ પુણ્યના ઉદયે રાયરૂદ્ધિ ભોગવે છે. મેોટા મોટા વેપાર કરી કરોડો રૂપૈયા પેદા કરી મેાટા બગલા વાડીએ ખાંધે છે. અને ગા
ડીમાં એી ધમધમ ગાડી ચલાવે છે. અને તાનમાં માનમાં
તાડીદારૂના પ્યાલા ગટગટાવે છે. હારા છવાને બંદુક્ વતી મારી નાખે છે. વળી માછલાંને પીલાવી ધ્વરા મહુ તેલ કાઢી વેચી લક્ષાધિપતિ બની એશ આરામ ભોગવે છે. લાખા અકરાં. ગાયાનાં જાનવીનાં ગળાં રેશી તેનું માંસ, ચામડી વેચી પૈસાદાર બની જીવન ગાળે છે, પુણ્યપા ને ગણતા નથી. જીવ હિંસાના ચારીના વ્યાપારથી તાલેવ ગ્રહસ્થ બની સારૂ સારૂ ખાય છે. વ્યભિચાર સેવે છે, કુડ કપટ કરે છે. એક બીજાને લડાવે છે. તે જીવ તથા પ્રકા
For Private And Personal Use Only