________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) તેમાં છુટકે થવાને નતી, રાજા હો રંક હે કીટક હો ઈદ્ર હો નર હો વા નારી છે પણ જેને અશુભકર્મ જેવા પ્રકારનું બાંધ્યું છે. તેવા પ્રકારને ઉદય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ગે થતાં તે ભોગવવું જ પડે છે, કઈ જીવે એવું કર્મ ઉપાર્જન કર્યું હોય છે કે તે માતાના પટમને પેટમાંજ મરી જાય છે, વળી કોઈ જીવે એવું કર્મ કર્યું હોય છે કે તે માતાના પેટમાંથી બહાર નીકળતાં આડો આવે છે. ત્યારે માતા મરી જાય એવી થાય છે અને વળી ઘણા ઉપાયે કરતાં તે નહિ ની. કળી શકે તે તેને કાપીને પણ બહાર કાઢવામાં આવે છે, કેઈ જવ અંધ જન્મે છે, કોઈ જીવ બહેરા જ
મે છે, તે સર્વ કર્મને વિપાક છે, કરેલા કર્મને ક્ષય થતો નથી, અશુભ કર્મને ઉદય થતાં રામચંદ્રજીને વનવાસ જવું પડયું, અને વળી સીતાને માથે કલંકનું આળ ચડયું તે પણ અશુભ કર્મના ઉદયથી જાણવું મુંજરાજાને અશુભ કર્મને ઉદય થતાં ઘેર ઘેર ભીક્ષા માગવી પડી, વળી શુભ કર્મને ઉદય થતાં રંક તે પણ રાજા બની જાય છે, વળી અશુભ કર્મને ઉદય થતાં નિધન હોય છતાં તેને એવી બુદ્ધિ થાય કે ચાલે આપણે પત્થરની ખાણ ખોદીએ, અને તે પત્થ રની ખાણ બેદતાં એકદમ રત્ન હાથમાં આવી જાય
For Private And Personal Use Only