________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦) હેય તે વિરતિ પણું અંગીકાર કરે છે અને સર્વ કરતાં અનંતિ પુણ્યની રાશિ ભેગી થઈ હોય તે ચારિત્ર ગ્રહણ કરવું ઉદયમાં આવે છે અને તેના કરતાં પણ અનતિ પુરાશની સામગ્રી સંપ્રાપ્ત થઈ હોય તે ભાવ ચા રિત્ર ઉદયમાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્ય ભેગે જીવ ઉચદશાને અનુક્રમે પામી સમકિત રૂપી સેનાપતિ ની સાહાયે કર્મ રૂપ શત્રુને જતી પરમાત્મપદ સંપ્રાપ્ત કરી પંચમ ગતિને પ્રાપ્ત કરે છે.
૨.–પુણ્યાનુબંધી પાપ–દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ યોગે પાપોદય વેદતાં પણ તથા પ્રકારની સામગ્રી વેગે શુદ્ધ ધર્મનું શ્રવણ કરે તથા શ્રદ્ધા કરતે, શુભ મન, વચન, કાયાના કેગ દ્વારા શુભ રાગ દ્વેષના યોગે પુણ્યનાં દળીયાં ગ્રહણ કરે છે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. એટલે કોઈ જીવ હાલ ગરીબ નિર્ધન હોય અને અને દાંતને વેર હોય છે, તે પણ કોઈ સદગુરૂને પામી સત્ય ધર્મને ઉપદેશ શ્રવણ કરી કૃત્ય કૃત્ય થયે છતે એવું ચિંતવે કે પૂર્વ ભવમાં અશુભ વિચાર રૂપ લેશ્યાના . અશુભ કર્મ પાપ રૂપ ઉપામ્યું છે. તે અશુભ કર્મ આ ગતિમાં ઉદય આવ્યું છે. તેના વિપાક ભોગવવા પડે છે તેમાં દુઃખ દૂર નહીં. જ્યાં સુધી અશુભ કર્મના ઉદયને કાળ પૂર્ણ થયે નથી ત્યાં સુધી દુઃખ ભેગવવું પડશે.
For Private And Personal Use Only