________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૫ ) સઘાતન! વિચારે, અન્યને કલ`ક ચઢાવવાના વિચારો, લડાઇના વિચારા દગા પ્રપચ વિગેરેના વિચારે હુરતાંનેફરતાં ચાલતાંને હાલતાં, બેસતાંને ઉતાં, રાત્રી અને દીવસ; ખાંતાં પીતાં, લખતાંને વાંચતાં તમાએ વારંવાર કરી કરીને પાતે પાતાને કેટલી હાનિ કરી છે; અને તેથી તમારા આત્માને કેટલા અધમ મનાવ્યે છે. તે શું તમે પોતે નથી જાણી શકતા, અવશ્ય જાણે છે. કરો તે તેના વિચાર, કેટલું બધું તમે ખાયું છે. તમેાએ તમારી જીંદગાની ધૂળ ધાણી કરી નાખી છે. તમાએ પોતેજ દરીયામાં તરનાર તમારા વહાણમાં હાથે કરીને કાણાં કાણાં પાડી નાંખ્યા છે તેથી તેનાથી થતી હાનિ તમારે અવશ્યને અવશ્ય વેઠવી પડશે. છૂટકા થવાના નથી. હજી પણ શું તમે તેવા ખરામ વિચાર કરતાં નહીં અટકે? અલબત જાણ્યા પછી કરવામાં આવે તે મૂર્ખતા કહેવાય; તમને દુઃખ સકટ ખરાબ લાગે છે. અને તે દુઃખમાંથી મુક્ત થવા વારંવાર ઇચ્છા કરે છે. ભાઈ તે દુઃખમાંથી મુક્ત થવું હાય તા ઉપરના ખરાબ વિચારો દૂર કરે તેને મનમાં આવવા દેશે નહિ, તમા દરરોજ મસાના દરદથી પીડા પામે છે. અને બૂમે પાડા છે. દવાને માટે વારવાર પૂછ્યા કરી છે. ત્યારે વધે દવા આપી ખારૂ ખાટું મરચું ત્યાગવાની ભલામણ કરી. તમે દવા ખા છે. અને ઉપર મૂઠે મૂડા મરચાં ખાઓ છે.
For Private And Personal Use Only