________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩) બીજાની આગળ કહી જ્ઞાનીની હેલને નિંદા કરે છે, તે જ્ઞા નાવરણયક ઉપાર્જન કરી મૂઢ અજ્ઞાની બને છે. આત્મામાં રહેલું જ્ઞાન દીવા સમાન પ્રકાશે છે, તેને માટીના ઘડા સમાન જ્ઞાનાવરણયકર્મ લાગવાથી, જ્ઞાન આત્મામાં ને આમાં સત્તામાં રહે છે, તેને બહાર પ્રકાશ પડતે નથી, એ જ્ઞાનાવરણયકમ જેટલું જેટલું આત્માના પ્રદેશોથી ખસે છે, એટલે તેટલે જ્ઞાનનો પ્રકાશ પડે છે, કોઈની મતિ સૂકમને સારી હોય છે. અને કોઈની મતિ સ્કૂલ હોય છે. તે બાબત સમજવું કે જ્ઞાનાવરણીયકર્મનાં આચ્છાદાન જેને વિશેષ દૂર થયાં છે, તેને જ્ઞાન વિશેષ પ્રાપ્ત થાય છે. અને જેને જ્ઞાનાવરણયકર્મનાં આવરણ થોડાં ખસ્યાં છે, તે શેડ બુદ્ધિમાન હોય છે
હવે સમજે કે દીવાની ઉપર ઉંધો પાડેલો ઘડે જે છે તે ઘડાને પાંચ છ મેટાં કાણું પાડીએ તો પ્રકાશ વિશેષ આવશે તેમ જ્ઞાનાવરણીયકર્મને ક્ષય કરવા વિદ્યા ભ્યાસ સુગુરૂ ઉપાસના જ્ઞાનીને વિનય વિગેરે કર્યો હોય તે મતિજ્ઞાન શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનના પ્રકારે વિશેષ પ્રકાશ પણ જ્ઞાનને થાય. બીલકુલ ઘડાને નાશ કરવામાં આવે તે સ્વસ્થ નિરાવરણ દીવાને પ્રકાશ પડે તેમ પાંચે પ્રકારનાં આવરણને બીલકુલ ક્ષય કરી નાંખ્યું હોય, અને થવા તેને ક્ષય કરવા ઉદ્યમ કરીએ તે જ્ઞાનના આવરણ
For Private And Personal Use Only