________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
તમે ખરાબ વિચાર કરશે નહીં. આ ભવમાં અનિવાર્ય દુઃખ રાગ તમે ભાગવા છે તે પૂર્વ ભવમાં સેવેલી નડારી લેશ્યાના વિચારે છે, એમ નક્કી સમજો. હવે એ દુઃખ તે લેશ્યાથી નિર્માણ થએલા કર્મથી ઉદ્દયમાં આવ્યું છે. તે માગવવું પડે છે. દુનિયામાં અનેક જીવો સારાં અગર નઠારાં કર્મનાં ફળ ભોગવતા નજરે પડે છે તે સર્વ વિ ચારનું ફળ છે. મનુષ્ય જેવું ઇચ્છે છે તેવું વિચારથી પામે છે. જેવા વિચાર સેવવામાં આવે છે તેવે જીવ બની જાય છે. તમે ચિ'તાના વિચારને સેવશે તે અલ્પ સમયમાં તમને જ્યાંથી ત્યાંથી ચિ'તાના કારણેાજ ઉભા થએલાં ભાસશે. વિચારનું સામર્થ્ય મનુષ્યે જાણે છે તે કરતાં મેટું છે. તમે રાણી છે, દરદ્રી છે. તમારી જે કંઇ અપ્રિય સ્થિતિ તમને મળી હાય, તે સ્થિતિને પ્રાપ્ત કરવામાં તમે પોતેજ કારણીભૂત છે. તમારા પૂર્વ ભવના વિચારેજ તમે જે ભાગવા છે તે આપ્યું છે.
દાવાના ઉપર કાળી હાંડી ઢાંકતાં કાળા પ્રકાશ આવે છે તેમાં શું દીવાને દોષ છે ? અથવા તેના ઉપર ઘડા ઢાંતાં બીલકુલ પ્રકાશ પડે નહીં તેમાં શું દીવાના દોષ સમજવા ? કાળી હાંડીમાં કાળા પ્રકાશ, લીલીમાં લીલે પ્રકાશ મળશે. ઘડામાં દીવા મૂકશો તો પ્રકાશ ખંધ થશે. તેમ. અત્ર સમજવું કે, પાપના વિચાર। સેવશે તે
For Private And Personal Use Only