________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
પણ સમજો કે જ્ઞાનની સાર્થકતા આચારમાં મૂકવા વડેજ છે. કઇ મગજમાં ભરી મૂકવાથી નથી. એમ તો પુસ્તકાલયેામાં જ્ઞાન ભરી મૂક્યું છે. ત્યાં કાગલેામાં તે ભરી મૂકયું છે. પુસ્તક પોતાનામાં ભરેલા જ્ઞાનના ઉપયોગ કરી પોતાનુ હિત સાધી શકતું નથી, અને તમે પણ તમારા મગજમાં ભરેલા જ્ઞાનનો ઉપયોગ કરી તમારૂં હિત સાધી શક્તા નથી, તેથી તમે જીવ છતાં પણ જડ પુસ્તક જેવા થઇ રહ્યા છે. આત્મ શ્રદ્ધા વિના તમારા દિલમાં સહસ્ર સશયા પ્રગટે છે. ભણેલુ આચારમાં ઉતાર્યા વિના મહાસાગરના જી જેવુ' અમર્યાદ હાય તા પણ તે નકામુ છે. દાળ ભાત લાડુ કેમ બનાવવા તેના વિધિપાક શાસ્ત્રમાંથી ગોખીને મુખે રાખનારનું પેટ ભરાતું નથી. પરંતુ જાગેલા વિધિને આચારમાં મૂકવાથીજ પેટ ભરાય છે. જેમ આત્મશ્રદ્ધા અધિક તેમ અધિક વિજય અને અધિક અનુભવજ્ઞાન પ્રાપ્ત
થતુ જાય છે.
હુસ કરવાને સમ છું એ પ્રકારની છું. આત્મ શ્રદ્ધાને પ્રત્યેક ક્ષણે જાગ્રત રાખીને તમે તમારા કા ર્યમાં પ્રવૃત્તિ કરી તમે તમારા અભ્યાસમાં ખતથી ઉદ્યમ કરે ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણું મનુષ્યના અવતાર પામ્યા છીએ તે પણ ઉદ્યમથી પામ્યા છીએ અને દેવલાકમાં જઈશુ.
શુભ
તે પણ શુભ ઉદ્યમથીજ
For Private And Personal Use Only