________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
વળી અન્યમતામાં પણ કહ્યુ છે કે જ્ઞાનાન્તિઃ સર્વ - ર્માળ મમ્મસાત્ તેડ્યુંન જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે.
વળી યશે.વિજય ઉપાધ્યાય દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહે છે કે
बाह्याक्रिया छे बाहिरयोग अंतरक्रिया द्रव्य अनुयोग वाहीन पण ज्ञानविशाल भलो को मुनि उपदेशमाळ ||१|| વળી પ્રવચન સારેસદ્ધારમાં કહ્યું છે કે
गाथा
जो जाड़ अरिहंते दव्वगुणपज्जवतेहिं
सो जाइ अप्पाणं मोहो खलु जाहितस्सलयं ॥ १ ॥
જે ભવ્ય દ્રવ્યગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનાથી માઠુના નાશ થાય છે માટે જ્ઞાન વિના માત્ર વ્યવહાર ચારિત્રથી મુકિતની પ્રાપ્તિ થતી નથી માટે આત્મજ્ઞાનના બધ કરવા
આત્મજ્ઞાનીનું લક્ષણ કહે છે. જે સત્ય એવા ધર્મ ધ્યાન અને શુકલધ્યાનમાં રાચે અને તેમાં માચી રહે (મ સતા ધારણ કરે) અને પંચદ્રિયના વિષયાની યાચના કરે
For Private And Personal Use Only