________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જ્યાંસુધી આત્મદ્રવ્યનું લક્ષણ રૂડી રીતે જાણ્યું નથી અનેકાંતપણે આત્માને રૂડી રીતે જાણ્યું નથી. ત્યાં સુધી રૂડું એવું ગુણ સ્થાનક તાણ્યું હતું પણ આવતું નથી. ભલે તમે અનેક પ્રકારનાં કષ્ટ કરો અને સંજમ ધારણ કરે. પિતાની દેહને ગાળી નાખો પણ આત્મજ્ઞાનદશાની પ્રાપ્તિ વિના દુઃખને નાશ થતો નથી. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે कोइ कंत कारण काष्ट भक्षण करेरे मळशें कंतने घाय ए मेलो नवि कहिए संभवर मेळो ठाम न ठाय-रूपभ ? कोइ पतिरंजन अतिवणुं तप करेरे पतिरंजन तन ताप ए पतिरंजनमें नवि चित्त धयुरे रंजन धातु मिलाप-रूपम :
ઈત્યાદિકથી સમજવું કે આત્મજ્ઞાન વિના મુકિતની પ્રાપ્તિ નથી શ્રી દશ વૈકાલીકમાં પણ કહ્યું છે કે દિપ ના તમો તથા પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દયા અથૉત્ જીવ તથા અજીવના-જ્ઞાનવિના પ્રવ્યદયા તથા ભાવદયા પણ થઈ શકતી નથી. વળી કહ્યું છે કે
श्लोक आत्माऽज्ञानभवं द्वग्वमात्मज्ञानेन हन्यते अभ्यस्यंतत्तथा तेन यनान्मा चिन्मयो भवेत् ॥१॥
For Private And Personal Use Only