________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) માની તેને મસ્તક પર ધારણ કરે, અને રત્નને પગતળે ખુદ પણ અંતે પરીક્ષકની પરીક્ષામાં કાચ તે કાચા રહેવાને અને રનતે રન જ જણાવાનું.
કેઈ માણસ કાચના કટકાને રતન બુદ્ધિથી લઈ મનમાં હષયમાન થયો, અને તે કોઈ કામ પ્રસંગે ધનને માટે કાચના કટકાને વેચવા ઝવેરીઓ પાસે ગયે, પણ કેઈએ તેની કિંમત કુટી બદામ જેટલી પણ આપી નહીં, ત્યારે તે અંતે દુઃખી થયે; એમ જ કોઈ મનુષ્ય બાહ્ય ધર્મના વ્યવહારમાં મુક્તિ માની ફક્ત ક્રિયાકાંડ આદિ ઉપરના વ્યવહારમાં રાચી માચી રહે છે, પણ આત્મા શું છે, તે જાણતો નથી તે ભલે બાહા વ્યવહારને મુક્તિના માર્ગ કહે અને તેમાં રચે પણ તેથી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આત્મજ્ઞાન તે રત્નસમાન છે. અને જ્ઞાનવિના ફકત એકલે કિયાવ્યવહાર તે કાચ સમાન છે. માટે આત્મજ્ઞાન તેજ મુકિતને હેતુ છે એમ સમજી તેની શ્રદ્ધા કરવી-શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે.---
ज्यांलगे आतम द्रव्यनुं लक्षण नवी जाण्यु तिहांलगे गुण ठाणुं भलुं किम आध्ये ताण्यु-आतम. कष्ट करो संजम धरो गाळो निज देह ज्ञानदशाविण जीवने नहीं दुःखनो छेह-आतम.
For Private And Personal Use Only