________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧ ) વિવેચન –જે ભવ્ય પુરૂષ, આત્મજ્ઞાનમાં સદા મગ્ન રહે છે તે સર્વ સુવર્ણ, રૂપ, આભૂષણ, આહારદિક પુલ ખેલને ઇંદ્રજાલ સમાન જાણે છે. અને તેનું પુદગલા પદાર્થોમાં ચિત્ત ચોટતું નથી. અને પુદગલપદાર્થમાં તેનું મન મળતું નથી. અર્થાત્ તે આત્મજ્ઞાની રાગ દ્વેષના પરિણામથી પુદ્ગલપદાર્થોમાં પરિણમતો નથી. શ્રીજ્ઞાનસારજીની ટીકામાં શ્રી દેવચંદ્રજી કહે છે કે –
ગાથા आयासभावनाणी भोइ रमइ विवथ्थु धम्मस्स सो उत्तमो महप्पा अवरे भवसूयरा जीवा ॥१॥
જે આત્મા પિતાના આત્મસ્વભાવને જ્ઞાની તથા આત્મધર્મને ભેગી પિતાના સ્વરૂપમાં રમે છે તે ઉત્તમ મહાત્મા જાણ–બાકી જે પંચૅટ્રિયના વિષયમાં રાચી માચી પુદ્ગલ એંડમાં રાગદ્વેષમાં પરિણમે છે તે સંસારમાં ભુડના સમાન જાણવા. અમૃતરસના ભેગીને જેમ વિકા રૂચે નહિ તેમ આત્મજ્ઞાનીને પગલીક ભાગ રૂચે નહીં, કારણ કે તેમાં સુખ નથી, આત્મજ્ઞાની પિતાના અનંતાગુણ અનંતા ધર્મમાં સદાકાળ રચી રહે છે.
જ્ઞાનવિના ફક્ત એકલા વેષ ક્રિયાકાંડ વ્યવહારથી મુક્તિની સાધના કરવી તે નાટકસમાન છે. કેઈ કાચને રત્ન
For Private And Personal Use Only