________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) નસીક ઉચ્ચાર કરજે. અને કુંભક વખતે પ્રત્યેક કાળે (દરેક કુંભકાળે) હું આત્મસ્વરૂપમય છું. એમ માનસીક જાપ
સ્મરણ કર્યા કરજે અને રેચક એટલે વાયુ બહાર કાઢતી વખતે સર્વ અશાંતિને દૂર કરુછું આ પ્રમાણે માનસીક જાપ પ્રત્યેક રેચકમાં કરો આસન પદ્માસનકે સિદ્ધાસને દ્રઢ રાખજે આમ સંધ્યા સવાર મધ્યાહુ અને રાત્રે આ અનુક્રમ પ્રમાણે વીશ વિશે પ્રાણાયામ કરજે બે ત્રણ મહીનાની સતત કિયાથી તમારા જીવનમાં ઉચ્ચ ફેરફાર માલુમ પડશે. ખાવાને ખોરાક સંપતિ પ્રમાણે ઠીક રાખજે. તેમાં પણ દૂધ ઘીને મહાવરો રાખજે. મળસાફ ઉતરે એટધું અત્ર જેવાનું છેઆ પ્રમાણે કમ બાર મહિના સુધી પ્રથમ ગ્રહસ્થાવાસમાં હેવત ચલાવે.
તમારી આ કિયાની શરૂઆતમાં સૂચના કે તમે સર્વજીવે ઉપર પ્રેમભાવ ન રાખતા શીખજે જગતુમાં કેઈ હાથી હોય કીડી હાય મંકડી હોય કે નાનો સરખો છેડે હોય તે પણ તેના ઉપર નિરંતર પ્રેમભાવ રાખ જોઈએ શત્રુ અને મિત્ર સર્વનું હિત ઈરછે. પણ અહિત કોઈનું નજ ઈ છે અને સ્મરણમાં રાખો કે – તમારા અંતઃકરણના દેષથી તમે શત્રુનું ભલું ઈચ્છતા નથી શત્રુનું ભલું શા માટે ઈચ્છતા નથી, જે તમારૂ મન દલીલું રહે છે. અને તે પીલા મનથી તમે દોષ રહીત
For Private And Personal Use Only