________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
જીને શ્રી હેમચદ્ર આચાર્યજીએ આપણા ઉપર મોટા ઉપકાર કર્યાં છે. માટે તેમની આજ્ઞા મસ્તકે ચડાવવી. હવે મૂળ પાંઇટ ઉપર આવી તેવુ. વિવેચન કરીએ.
આપણે જે હવા શ્વાસમાં લેઇએ છીએ તેહવામાં ૨ડેલા કચરાને ગાળી નાખનાર ગરણી આપણાં નસકેરાં છે.
જ્યારે નાસિકાવતી આપણે શ્વાસ લઇએ છીએ. ત્યારે હવામાં રહેલાં ધુળનાં રજકણા કે એવા ખીજે કાઈજ મળ” નસકેારાંમાં ખળી રહે છે તે અંદર જવા પામતા નથી. પણ જયારે મુખવાટે શ્વાસ લેવામાં આવે ત્યારે હવામાં રહેલા કચરાને ફેફસામાં જતા અટકાવનાર કાઈપણુ રચના મુખમાં નથી આથી મુખવાટે શ્વાસેાશ્વાસ લેવામાં રાગના ભાગ થઈ શકાય છે, વળી ઠંડીના દીવસેામાં જ્યારે નાસીકાથી શ્વાસ લેવામાં આવે છે ત્યારે હવા ગરમ થઇને કેફસાંમાં જાય છે, પણ મુખવાટે શ્વાસ લેવામાં આવે છે ત્યારે ઠંડીને ઠંડી હવા અંદર જાય છે, અને એનું પરિણામ એ આવે છે કે ઘણી ઠંડી હવાથી ફેફસાં ઉપર કાઇ પ્રસંગે સોજો ચઢે છે રાત્રે પહેાછું મે મુકી સુનારને સવારે જ્યારે તે જાગે છે ત્યારે કંઠમાં તથા મુખમાં શેષના અનુભવ થાય છે. આ સર્વ વ્યાધિનાં બીજ કે શરીરમાં રોપાવાનાં ચિનહેા છે.
નાસીકાના એ છિદ્રમાં પુષ્કળ વાળની રચના થઇ હાય છે.
For Private And Personal Use Only