________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૪) કાઢી નંખાવી. આકાશમાં અધર રહી ઉપદેશ પણ પ્રાણને નિધિ કરી આપતા હતા. એ શું સૂચવે છે તેઓ પ્રાણુંથામ અનેક પ્રકારને જાણતા હતા. અને દરેક નાડીઓના પ્રાણને સ્તંભન કરવાની સૂમ કળાએ દ્રઢ સાહસથી તેમણે પ્રાપ્ત કરી હતી. શ્રીચિદાનંદ વાકÇરચંદજી મહારાજ પણ અમશક્તિ તરફ વળતાં પ્રાણાયામની સારી કિયા કરી શકતા હતા. અને તે ગીરાજની પદવી પામ્યા છે. તેમણે ચિદાનંદ સ્વાદય નામનો ગ્રંથ બનાવ્યું છે તેની અંદર સ્વર સંબંધી પિતાના અનુભવ પ્રમાણે સારૂ ધ્યાન આપ્યું છે અને તેમાંના લેખ સર્વ તે પ્રમાણે અનુભવેથી ખરી પડે છે, થોડા સકાથી જનેમાંથી આધ્યાત્મિક વિધા નષ્ટ થઈ અને થતી જાય છે. જેમાં કોઈ તે સંબંધી કોઈ પ્રયત્ન કરે છે તે કેટલાક મૂર્ણાનંદ એમ કહે છે કે આવું તે આપણામાં નહોતું. પણ તે જાણતા નથી કે કેવલ જ્ઞાનની દ્રષ્ટિમાં કયી બાબત અજાણ છે શું પ્રાણાયામ કરવા ની ક્રિયા જેનામાં નથી. એમ કઈ કહેશે ના શી રીતે કહી શકાય. હજારે પુરાવા મેજુદ છે. પ્રતિષ્ઠા વખતે વા મંત્રના જાપ વખતે અમુક પદ્માસન વાસિદ્ધાસન કરવું. એ પણ જૈનના ગ્રંથથી જ સિદ્ધ થાય છે. આત્મજ્ઞાન મેળવવાને માટે શરીર સ્વાધ્યતાની પણ જરૂર છે અને તે શરીર સ્વારચ્યતા માટે પ્રાણાયામ આદિની પણ જરૂર છે. એવું સમ
For Private And Personal Use Only