________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૧૩) મુખથી હાંફવા મંડી જાય છે. અને તેથી નિર્બલ થવાને સમય આવે છે. નિર્બલ રોગી મનુષ્યો તે ઉઠતા બેસતાં જરા ચાલતાં શ્વાસ લેવા મૂકવામાં નાકને બદલે મુખને જ ઉપયોગ કરે છે. દમના વ્યાધિથી પીડાતા મનુ નાસી. કાથી શ્વાસ લેવે બીલકુલ ભૂલી ગયા હોય છે. અને શ્વાસ ચઢતાં મોટા અવાજ સાથે મુખેથી વાયુને ગ્રહણ કરે છે. તથા મૂકે છે. આ પ્રમાણે એકલા રોગીઓમાંજ નહીં પણ નરેગી મનુષ્યમાં અવલેવામાં આવે તે નાનાં મોટાં સર્વ નાકવાટે વાયુ ગ્રહણ કરવાને તથા મૂકવાને બદલે મુખવાટે આ ક્રિયા કરે છે. તેથી કેટલી હાનિ થઈ છે અને થશે. તેથી તે લાકે અજ્ઞાન રહે છે. તેમને સમજણ આપવામાં આવે તે વ્યાધિને કેટલેક અંશે નાશ થાય છે, હવે સામાન્ય શ્વાસે શ્વાસની ક્રિયા આ પ્રમાણે કરવાથી જ્યારે લાભ થાય છે. ત્યારે પ્રાણાયામની ક્રિયાથી તે અત્યંત લાભ થાય છે તે અત્ર કથવું પડે છે. શ્રી હેમચંદ્ર આચાર્યે આપણું બહુ લાભ અર્થે યેગશાત્ર ગ્રંથ બનાવે છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણુંથામ. પ્રત્યાહાર, ધારણું ધ્યાન અને સમાધિ એ આડ અંગનું સારી રીતે અનુભવથી વર્ણન કર્યું છે. પ્રા. ણાયામની ક્રિયામાં તેઓ મહા સમર્થ હતા એકવીસ પાટે મૂકાવી એકવીસમી પાટ ઉપર બેસી નીચેની સર્વ પાટો
For Private And Personal Use Only