________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર ) પછી નેત્રને શ્રમ જણાય એટલે ધીરેથી નેત્રને બંધ કરજે. અને લક્ષ ત્રિપુટીમાં સ્થિર ચિત્તથી રાખશે. કેઈપણ વેસ્તુની યાદી આવે નહીં તેમ કરશે. વળી ચિત્ત વારંવાર ડગાવશો નહીં, ત્રિપુટીમાં એક સરખાં ત્રણ કલાક સુધી દ્રષ્ટિ સ્થિર થતાં પ્રથમ અનેક રંગના ભૂત પ્રતિભાસશે. વળી આગળ વધતાં અનેક રંગના ગેળા દેખાશે. પણ તેમાં ચિત્ત જેવા પ્રેરશો નહીં હો. ચિત્ત તો પિતાના લક્ષમાં ને લક્ષમાં રાખશે. ત્રિપુટીના મધ્ય ભાગમાં ઝમઝમ થતું તમને દેખાશે. આસપાસની નસે આકર્ષાશે, પ્રાણ ઉપર ચડવા પ્રયત્ન કરશે. નાસીકામાંથી શ્વાસોશ્વાસ ધીરે ધીરે વહેશે. પ્રાણવાયુ કેટલીક વખત તો એમ લાગશે કે જાણે બહાર નીકળતેજ નથી. જેમ જેમ ત્રિપુટીમાં લક્ષ સ્થિર રહેશે તેમ તેમ સુખને અનુભવ થશે. તમે જાણે નવા સ્વરૂપમાં આવ્યા છે એવું જણાશે, ઉત્સાહને વધારશે. ત્રણ કલાક સુધીની લક્ષવૃત્તિ વ્રિપુટીમાં રહે એ કંઈ એક દીવસમાં બનવાનું નથી. કેરીને ગોટલે વાવ્યો એટલે તુરત ને તુરત સાખીઓ ખાવાં એવી બુદ્ધિ જે તમારી વર્તતી હોય તે આ માર્ગના તમે અધિકારી નથી. પ્રતિદિન અ
ભ્યાસ કરતાં કરતાં તમે મિનિટ બે મિનિટ વધવાના. ટી. ટેડીના સાહસની પેઠે તમે સાહસ મૂકશો નહીં. તમારી આગળ એ ત્રાટકનું માહાસ્ય અને તેને અનુભવ હાલ
For Private And Personal Use Only