________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૯)
શું એવા દરીદ્રીના વાયદા છેડી દેઈ આજથી જ પ્રયત્ન કરવાને તમે સાવધાન થયા છે? જો હા લક્ષપૂર્વક શ્રવણ કરે.
પ્રાત:કાળે નિત્ય તમે ઉડતા હે તે કરતાં અર્ધા કલાક વ. કલાક વહેલા ઉઠી. તમારી નિત્યક્રિયાઓ શાંતથી કરો. પછી આત્મસ્વરૂપનું અર્ધા કલાક વા કલાક સંશોધન કરવાના નિશ્ચયથી એકાંત સ્થાનમાં પ્રવેશો. તમારા આ. ત્મક પ્રયનમાં તમને કોઈ વિક્ષેપ પાડે નહીં તેમ પ્રથમથી સગવડ કરી શખા. કઈ ગમે તેવા અગત્યના કામ માટે મળવા આવે તો પણ તેને મળશે નહિ.
જે સ્થાનમાં તમે બેસે તે સ્થાન સ્વચ્છ હવાવાળું રાખજે, અન્યનેના શબ્દો સંભળાય નહીં તેવી સગવડ કરજો. દશાંગધૂપ વિગરે કરજે. પશ્ચાત્ બીછાનું ગરમ વાપરજે. હદયમાં ઉત્સાહની જાગૃતિ કરી સદ્દગુરૂનું કેટલીક વખત સુધી સમરણ કરી પંચાંગનમસ્કાર મનદ્વારા કરે. હવે તમે તમારા આભારતિ વૃત્તિ દોરજે, આમસ્વરૂપને અનુભવ સર્વથા પ્રકારે અક્રિય થવાથી થાય છે. અને સવધા પ્રકારે શરીર, ક્રિયા અને મનને કિયારહિત સ્થિર કરવાં. સ્થિર થતાં મનમાં વિચાર જુદા જુદા પાસપ પ્રવેશ કરી તેને મતિ લક્ષ દેઈ વાર છે. જ્યારે તમે શરીરને જ પણ ક્રિયા કરવા દેતા નથી. પણ તેને એકજ
For Private And Personal Use Only