________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮)
श्लोक चित्तमेव हि संसारो रागादिलेशवासितं ॥ तथैवतैर्विनिर्मुक्तं भवति इति कथ्यते ॥ १ ॥
અક્રિય થાઓ. તમે પિતજ પરમાત્મા છો એમ સ્વા. નુભવથી જાણશો.
મનની અકિય અવસ્થા કરવા માટે સાધન માત્રને ઉપયોગ છે તમને સર્વ પ્રકારે અર્થાત્ શરીરથી મનથી અકિય શાંત થતાં સ્થિર થતાં આવડ્યું એટલે રાજાઓના રાજા કેમ થવું તે કળા તમે સિદ્ધ કરી એમ નક્કી જાણનું આ કળા સિદ્ધ કરવામાં સર્વ મુશ્કેલીઓ રહેલી છે.
તમને આ કળા સિદ્ધ કરવાની સાચી આસ્તા છે? તેને તમારા અંતઃકરણમાં વિશ્વાસ છે? તે સંબંધી પ્રયત્ન ફરવાને તમે કટિબદ્ધ થયા છે?
તમારા આત્મસ્વરૂપનો તમારે અનુભવ કરે છે? તેમને નિત્ય સંતાપ આપતાં અતૃપ્તિ અને તેને તમારે તિરસ્કાર કરે છે? અન્યની પરતંત્રતા અને સ્વતંત્ર સ્વાતમાલંબી થવાની તમારી ઈચ્છા છે ? પ્રયત્ન માટે જે સમયને ભોગ આપ પડે તે આપવા ઉત્સાહ મજબુત ધરાવે છે? અધૂર્યપણું છોડીને ફળની આશાએ ધર્મ ધરવાની પ્રતિજ્ઞા તમો કરે છે ? કાલથી પ્રયત્ન કરી
For Private And Personal Use Only