________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬) તાનામાં કરવાની છે. પણ મનુષ્યને મોટે ભાગે દેહમાં પિતે આત્માને શોધે છે કયારે દીવસના ચોવીસ કલાકમાંથી દશ બાર કલાક તે વ્યવહારમાં ગાળે છે. અને વળી કેટલાક કલાક નિદ્રામાં ગાળે છે. કેટલાક સમય ઈધર તીધરનાં ગપ્પાં ઠોકવામાં કાઢે છે. અ૫ સમય પણ આ
ત્મીક વીચારમાં જ હોય તે ધન ભાગ્ય. અહે કેવી ભૂલ થઈ છે. પ્રેમી બંધુઓ હવે તેવી વર્તણુક રા ખશે નહીં.
જે તીર્થંકરોનાં સૂત્રો ખરાં છે તો પછી મનુષ્યએ સુખને શોધવા આત્માને છોડીને બીજા ઠેકાણે શા માટે ફાંફાં મારવાં જોઈએ. મનુષ્યમાં આમાં જે ન હોય તે તે શું સંપાદન કરવા શક્તિમાન થઈ શકે; સુખ પ્રાપ્ત કરવા માટે આત્માની શક્તિને જાગ્રત કરવા શિવાય મનુષ્યનું અન્ય શું કર્તવ્ય છે; જે સતુશાસ્ત્ર અને સત પુરૂષેપર વિશ્વાસ છે તો આત્મજ્ઞાનના ઉપાયે સેવે તો શું તે તેનું ખરૂં કર્તવ્ય નથી?
આમ કરૂં તે હું મહા વિદ્વાન થાઉ, અમુક કળા કરૂ તે અમુક લાગવગમાં ફાવી જાઉં, અમુક પાસે જાઉ તે અમુક વસ્તુ લેઈઆવું, અને ફલાણે ઠેકાણે જાઉ તે ફલાણું કાર્ય સિદ્ધ કરી આવું, એવી પરચાશહજાર ઈચ્છાઓ તમારા અંતઃકરણમાં ઉદય થાય છે નહિ વારૂ? અને ત
For Private And Personal Use Only