________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) રોમાં મનને પ્રેરે છે? . આ આતમ ધર્મમાં જોડાઓ. ખરેખર અલ્પ સમયમાં વિદ્યુના પ્રકાશની પેઠે ચિંતાનષ્ટ થશે. તમે સંસારના દુઃખથી પીડા પામે છે; હાય હાય કરે છો. જે કઈ મળે છે તેની આગળ પોતાનાં દુઃખનાં રૂ. દડાં રૂ છે; અને ગરીબ ગાય જેવું દીન મુખ કરી નાખે છે, શા માટે એ સર્વ કરી છે. તમે આમધમમાં જોડાઓ. આત્માને ઓળખે. તેની નજીક જાઓ. ખરેખર તેનાથી તમને અપૂર્વ શાન્તિ મળશે.
રાજા કે રંક, રેગી કે ભેગી, બાલકે વૃદ્ધ, સ્ત્રીવા વા પુરૂષ; શત્રુ વા મિત્ર, પૂજક વા નિંદક, સ્વજાતીય વા વિજાતિય; જે કોઈ જી પિતાનું કલ્યાણ ઇરછે છે તે સર્વ આત્મધર્મમાં જોડાઓ. અને આ બગીચાની નજીક આવતાં તમે સર્વ સમાન સુખી, સમાન ધમી, સમાન શક્તિમાન, અને એક બીજાના ઉપર પ્રેમ દ્રષ્ટિથી જેનાર દેખાશે. નકકી સત્ય કહું છું,
પ્રેમી બંધુઓ! તમારી વૃત્તિ જે જે પદાર્થોમાં લાગી છે તે સર્વથી ખેંચી લેઈ જરા આત્મશક્તિ તરફ આનંદ અર્થે વૃત્તિ વાળ, નકકી તમે જે રૂપે છે. ત્યાં તમે આવી જશે.
દુઃખને નાશ કરવા અર્થે તથા સુખને પ્રાપ્ત કરવા
For Private And Personal Use Only