________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) ॐ अहम्,
मंगलम्
नत्वा जिनाधीशं पार्थ पार्धयक्षेण पूजितम्।। आत्मशक्ति प्रकाशोऽयं ग्रंथो वितन्यतेमया ॥
સ્વસ્વરૂપથી અભિન્ન અનંતા ગુણાધીસ સશુરૂ પરમાત્માને ઉપયોગ પૂર્વક માંગલ્ય પ્રસંગમાં સહશયનું છું, નમું છું, સ્તવું છું, મરૂ છું.
જગના પ્રેમી બંધુઓ તમને એક વસ્તુ જે તમાદેહમાં વિદ્યમાન છે. તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમે સત્યશાંતિ આનંદ મેળવી શકવાના નથી.
જેની વિદ્યમાનતાએ તમે હાલી ચાલી શકે છે. હરે છે, ખાઓ છે, પીવે છે, તે અમૂલ્ય વસ્તુ પ્રતિ જરા પણ લક્ષ તમે કીધું છે? અને તેના પ્રતિ જસ પણ પ્રેમ કળે છે? | સર્વ જગતના જેને તે અમૂલ્ય અચિંત્ય ચિતિશક્તિવાનની ઓળખ કરાવવા, પ્રેમ કરાવવાનું આમંત્રણ કરું છું તે પ્રેમ ભાવથી સ્વીકારશે.
તમે ચિંતાતુર છે, શા માટે વૃથા દુઃખને વિચા
For Private And Personal Use Only