________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
થના અધિકાર પ્રમાણે જાણવી વ્યવહાર ધર્મ છે તે નિશ્ચય ધર્મનું કારણ છે, સાપેક્ષ બુદ્ધિથી સર્વ સત્ય છે. ઉપશમ ભાવ તથા યાપશમ ભાવ તથા ક્ષાયીક ભાવમાં આત્મિક ધર્મ માનવા, કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચ કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. સમ્મતી ત માં કહ્યું છે કે
ગાથા.
कालो सहाव नियई पुव्वकयं पुरिस कारणे पंच । समवाये सम्मतं गते होइ मिच्छत्तं ॥ १ ॥
પ'ચ કારણના સમવાયે કાર્યાન્પત્તિ માનતાં સમ્યકત્વ હાય છે, અને એકાંતે એકેકને કારણ માનતાં મિથ્યાત્વ જાણવુ, સાતનયથી પરિપૂર્ણ એવા અનેકાંત દર્શનમાં સાગરમાં જેમ સરિતાએ ભળે છે, તેમ સર્વ દર્શન ભળે છે જે ભવ્યે સ્યાદ્વાદ દર્શન આયુ તેણે સર્વ દર્શન આર્યા. એમ સ્યાદ્વાદ દ્રષ્ટિથી જાણવુ,
इत्येवं श्री शान्तिः शान्तिः शान्तिः ॐ संखेश्वर पार्श्वना ચાયનમઃ ।।
For Private And Personal Use Only