________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૧) શબ્દ બ્રહાથી પર જે આત્મરૂપ બ્રહ્મ તે સાધ્ય કરછે; શબ્દ બ્રહ્મમાં કુશળ હોય, પણ પરબ્રહ્યમાં કુશળ ન હોય, તેને શ્રમ તે શ્રમ ફલવાળો છે. બાખડી ગાયની ચાકરીના દ્રષ્ટાંત પેઠે અત્ર સમજવું આત્માથી એ વૈશ
થી આત્માને ભાવ. શ્રાવકવ્રત તથા મુનિવ્રતને આદર કરે સામાયક, પિષધ, પ્રતિકમણ, પ્રભુ પૂજા કરવી, ગુરૂવંદન તથા ગુરૂ વૈયાવચ્ચ તથા ગુરૂની ભક્તિ કરવી, સાધુ તથા સાધ્વી તથા શ્રાવક અને શ્રાવકાનું બહુમાન કરવું નીર્થયાત્રા કરવી, આશ્રવ હતુઓને ત્યાગ કર, સદ્ગુ. રૂની પુનઃપુન સંગતિ કરવી, વ્યવહુાર ધર્મ તથા નિશ્ચય ધર્મનું જ્ઞાન કરવું વ્યવહાર અને નિશ્ચય ધર્મને આદર કરે જ્ઞાનદાન ભવ્ય જીને આપવું, જ્ઞાન કિયાનું અવલંબન કરવું યોપશમ ભાવય જ્ઞાનનું ફળ ધ્યાન છે, અને ધ્યાનનું ફળ તે અનુભવ જ્ઞાન તથા કેવલ જ્ઞાનાદિ ગુણોની પ્રગટતા જાણવી, નિશ્ચય ધમનું વર્ણન છે, તે નિશ્ચય ધ
નો આદર કરવાને માટે છે, પણ વ્યવહાર ધર્મના ખંડન માટે નથી. તેમ વ્યવહાર ધર્મનું વિશેષથી પ્રતિપાદન છે તે વ્યવહાર ધર્મ જે શ્રાવક તથા સાધુઓને ધર્મ છે તેના અંગીકાર માટે છે, પણ તે વ્યવહાર ધર્મનું વર્ણન કંઈ નિશ્ચય ધર્મના ખંડન અર્થે નથી, વ્યવહાર તથા નિશ્ચય ધર્મની મુખ્યતા તથા ગણતા સાપેક્ષ બુદ્ધિથી પ્રત્યેક જી.
For Private And Personal Use Only