________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૦ )
'
પ્રાદુર્ભાવ થશે; શ્રી યવિજયજી ઉપાધ્યાયજીએ આ સમાધિ શતક દોધકછ ંદમાં સ`સ્કૃત સમાધિશતકમાંથી ઉદ્ભરી રચ્યું છે. એ સમાધિશતકના ભાવાર્થ જે ભવ્ય પાતે હૃદયમાં ધારણ કરશે, અને બીજાને ધારણ કરાવશે, તે કલ્યાણની પર'પરા પામશે એકવાર વાંચવું બે વાર વાંચવું પુનઃ પુનઃ વારંવાર સમાધિશતકનું વિવેચન વાચવું તેનું સ્મરણ કરવું અને તેનું નિક્રિયાસન કરવું. પ્રમાદને ત્યાગી, સ્વામરમણમાં આયુષ્ય વ્યતીત કરવું. પુનઃ પુનઃ મનુષ્ય અવતાર મળવે દુર્લભ છે. અનંતકાળથી આ જીવ ચારાશી લાખ જીવાયાનિમાં પરિભ્રમણ કરે છે, તેનું કારણ અજ્ઞાનદશા છે તે અજ્ઞાનદશાનું નિવારણ સમ્યગજ્ઞાનથી કરીને મેડનીય કમના નાશ કરવા ચારિત્રાવસ્થાના આદર કરવા. સમિકતદાયક ગુરૂમહારાજની આજ્ઞા પ્રમાણે પ્રવર્તી, આત્મધર્મનું સેવન કરવું. શ્રુતજ્ઞાન તે અનુભવજ્ઞાન તથા કેવલજ્ઞાનનું હેતુ છે, માટે ક્ષયેાપશમભાવે પ્રાપ્ત થતા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનથી અહુંકાર કરવા નહિ. શબ્દજ્ઞાનનું ફળ આત્મધ્યાન છે અનેક પ્રકારના તત્વત્ર થાના અભ્યાસ કર્યો હોય પણ આત્મધ્યાન તથા આમસમાધિમાં નિષ્ઠ થવાયું નહિ,તેા શબ્દજ્ઞાનના શ્રમ તે શ્રમરૂપ જાણવા અન્ય મતવાળા પણ ભાગવતમાં કહેછે કે એકાદશ સ્કંધ.
शब्दे ब्रह्मणि निष्णातो न निष्णायात् परे यदि । श्रमस्तस्य श्रमफलो ह्यधेनुमिव रक्षतः ॥ १ ॥
For Private And Personal Use Only