________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
મોટા સમજે છે, તે મિથ્યાજ્ઞાનમાં પડયા છે. એમ જાણવું તથા કેાઈક એમ કહે કે સાધુ સાધ્વી હાલ કયાં છે? તા તેના વચનથી સમજવું કે તે મહા મિથ્યાત્વી છે, તેવી કુશ્રદ્ધાવાળાના સંગ કરવા નહિ, દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવના અનુસારે હુાલ પણ સાધુ સાધ્વીને માર્ગ વિદ્યમાન છે. જે અધ્યાત્મી પૂર્ણ હોય તે સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવીકારૂપ તીને અવશ્ય માને છે, અને તીર્થંકર સમાન લેખે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિની પેઠે વેષ પણ ધમનું રક્ષણ કરનાર થાય છે; જ્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિના મનમાં દુર્ધ્યાન થયું, ત્યારે અંતે લડાઈ મનમાંને મનમાં કરી, અ ંતે શત્રુને મારવા મુકુટ ઉપાડયા; પણ મસ્તકે તે મુડહતા, તેથી પછી દીક્ષાવસ્થાની યાદી આવી, અને પશ્ચાતાપ કરવા લાગ્યા; નિર્મલ ભાવના ભાવતાં શુકલ ધ્યાનની પ્રાપ્તિથી કેવલજ્ઞાન પામ્યા; તેમ અન્યભવ્યજીવાને પણ વેષ ધર્મમાં સ્થિર કરે છે. માટે દ્રવ્યથી પણ મુનિણું પામવું મહાદુર્લભ છે; મેટા પુણ્યના ઉદયથી પમાય છે; માટે સાધુ સાધ્વીની ભક્તિ કરવી. સારાંશ કે અધ્યાત્મજ્ઞાન પામી વ્યવહારના ઉચ્છેદ કરવા નહિ, વ્યવહાર અને નિશ્ચયનય છે તે ચંદ્ર અને સૂર્યની માફક સદાકાળ વિજયવતા વર્તે છે. આ સમાધિશતક ગ્રંથનું પુનઃ પુનઃ વાચન કરવું. મનન કરવું. આ ગ્રંથના મનન યેાગે સહજ સમાધિ ભાવરૂપ સ્વસ્વભાવના ઘટમાં
For Private And Personal Use Only