________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ને નિશ્ચય થાય છે. તથા વળી કાળભયપણુ મટી જાય છે; અધ્યાત્મજ્ઞાનથી જન્મજરા મરણનાં મધન નાશ પામે છે; શ્રીઓન દઘનજી મહારાજ પણ આત્મધ્યાનમાં લીન થઈ આ નંદમાં આવી નિશ્ચયથી કહે છે કે-અમે અમર થઈશું હવે થી વારંવાર મરણ પામીશું નહિ. એવા રહ્યુસ્ટનુંપદ તેમનું ગાયેલું છે તે અત્ર લખવામાં આવે છે.
( ૧૬ ) રાગ સારંગ ગથવા ગારવી. अब हम अमर भए न मरेंगे, अब ० या कारण मिथ्यात दीयो तज, क्युं कर देह धरेंगे. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे; मर्यो अनंतकाल तें मानी, सो हम काल हरेंगे. देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे; नाशी जाशी हम थिर वासी, चोखे व्हें निखरेंगे. मर्यो अनंत बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे; आनन्दघन निषट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. अब ०४
अब० ३
अब० १
For Private And Personal Use Only
अब ० २
ભાવાર્થ સુગમ છે, છતાં સમજાય નહિં તો તેને અર્થ ગુરૂગમથી ધારી લેવા. જે ભવ્ય અધ્યાત્મજ્ઞાની છે, તે સહુજાનંદને ભેાક્તા અવશ્ય અને છે, કેટલાક અધ્યાત્મજ્ઞાનના કઇંક જ્ઞાતા થઇ, વ્યવહાર માર્ગ ઉપર અરૂચિ ધરાવે છે. અને સાધુ સાધ્વી કરતાં પણ પોતાને ગ્રહસ્થાશ્રમી છતાં,