________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તે દીક્ષા અંગીકાર કરવાથી દૂર થાય છે; દીક્ષાગ્રહણ કરી અનેક છે સંસાર સમુદ્રતરી ગયા, અને તરી જશે ક્યાં સૂર્ય! અને કયાં ખવાત ! તેમ કયાં મેરૂપર્વત! અને ક્યાં સરસવને દાણો! તેમજ કયાં સ્વયંભુરમણ સમુદ્ર! અને કયાં ખાબોચીયું! તેમજ કયાં ઈન્દ્ર! અને કયાં વિષ્ટાને કીડે! તેમજ કયાં નરક ! અને ક્યાં સ્વર્ગ! તેમજ કયાં ચિંતામણિ રત્ન! અને કયાં કાચને કડક! એમાં જેટલું અંતર છે, તેટલેજ ગ્રહસ્થ અને મુનિપણમાં અંતર છે; મુનિ થવાની સદાકાળ ભવ્યજીએ હૃદયમાં ભાવના ભાવવી, જેના મનમાં મુનિ થવાની ભાવના નથી, તે મનુધ્ય શ્રીવીતરાગ દેવની વાણમાં શ્રદ્ધાળુ નથી એમ સમજવું-શ્રીજીનેશ્વરના વચનની શ્રદ્ધા કરવી-શ્રીજીનના વચનમાં શંકા કરવી નહિં, શુદ્ધદ્ધા રાખવી. ગુરૂગમ લઈ, પદ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન કરવું, સદાકાળ ક્ષયપશમજ્ઞાન દ્વારા યાન પ્રવાહ ધારા હૃદયમાં વહેવરાવવી પડે દ્રવ્યનું નવનિપાથી જ્ઞાન થતાં, નિશ્ચય સમતિ પ્રગટે છે, માટે દ્રવ્યાનુયોગી ગીતાર્થનાં ચરણકમળ સેવવાં. આ કાલમાં પણ એકાગ્રચિત્તથી પ્રમાદ પરિહરી, આત્મસાધન કરવામાં આવે તે, અલ્પભવમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. રાગ શ્રેષની ક્ષીણતા અધ્યાત્મજ્ઞાનથી વિશેષ થાય છે, અધ્યાત્મજ્ઞાનથી, સહજાનંદ પ્રગટે છે. અને અધ્યાત્મભાવનાથી, આભા
For Private And Personal Use Only