________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૬). જે જિનમતને અંગીકાર કરે તે, વ્યવહારનય અને નિશ્ચયનયને મૂકશો નહિ. વ્યવહારનયનો છેદ કરતાં, તીર્થ ને ઉચછેદ થાય, માટે વ્યવહારનયથી થતી ધર્મની પ્રવૃત્તિ મૂકવી નહીં. વ્યવહારને નિષેધ કરે નહિ સાધુ, સાધવી, શ્રાવક, અને શ્રાવી કારૂપ તીર્થની ઉન્નતિ, તથા તીર્થની છે ભા, તથા ઉત્પત્તિ, વ્યવહારનયથી છે; વ્યવહારનયમાતા - માન છે, વ્યવહારનયનું આલંબન જીવને હિતકારી છે, જ્ઞાન વિના એકલે વ્યવહારમાર્ગ પણ હિતકારક નથી; વ્યવહાર નય દૂધ સમાન છે. અને નિશ્ચયનય ધૃતસમાન છે. શુદ્ધવ્યવહારને આદર કરે. ધર્મની ક્રિયાઓનું અવલંબન કરવું, પ્રભુ પૂજા, ગુરૂભક્તિ, ગુરૂવૈયાવચ, ગુરૂમહારાજને શુદ્ધ આહાર પાણી વહોરાવવાં, સકલ સંઘની ભક્તિ કરવી, શાનનાં પુસ્તક લખાવવાં, તથા છપાવવાં, ગુરૂમહારાજને ઉ પદેશ સાંભળ, તથા જે જે પુસ્તકો વાંચવાં, તેમાં ગુરૂ ગમ લેવી, નાસ્તિકોના સંગમાં ઘણું આવવું નહિ, શ્રાવકનાં બારવ્રત તથા સર્વવિરતિરૂપ ભાગવતી દીક્ષા અંગીકાર કરવી. ગુરૂમડારાજને ત્રિકાલ ત્રણ ખમાસણ તથા અમુઠ્ઠિઓ અભિંત્તરના પાઠ સહિત વંદન કરવું ગુરૂને દેવસમાન ધાર વ, ઇત્યાદિ સર્વવ્યવડાની કરણીનું અવલંબન ભવ્ય એ કરવું. સર્વ કરતાં મુનિપણું અંગીકાર કરવું એ મોટામાં મોટો મેક્ષમાર્ગ છેઅનેકધા પાપની ઉપાધિને વ્યવહાર છે,
For Private And Personal Use Only