________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) પ્રકારે પ્રાણાયામની સ્થિતિ છે. આ પ્રમાણે આત્મધ્યાન કરતે જીવ મોક્ષપદની પ્રાપ્તિ કરે છે. સાધ્યપદ મેક્ષપદ છે. આત્મા એજ પરમાત્મા છે આત્માની પરમાત્મપદ પ્રાપ્તિમાં આઠ કર્મ અંતરાય કરનાર છે. ઘાસની મેટી ગંજી હાયઃ તેમાં જરા લેશ અગ્નિ મુકવામાં આવે તે, બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આઠકર્મ પણ ધ્યાનાગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે. માટે ભવ્યજી ! આત્મધ્યાનને બહુ ખ૫ કરજે. પરભાવથી પાછા હઠજે. આયુષ્ય સ્થિતિને ભરૂસ નથી, દુનીયામાંની કઈ વસ્તુ પરભવમાં સાથે આવનાર નથી, એમ નિશ્ચયથી માનજે. રાજા, રંક, શેઠ, ભગ, રેગી, આદિસર્વ શરીર છેડી પરગતિભજનારા થયા આત્મારૂપ પરમાત્માનું ભજન એટલે સેવન કરી લેવું. સારમાં સાર પરમાત્મસ્વરૂપનું ભજન જાણવું. નિશ્ચયનય હૃદયમાં ધારણ કરવો; અને વ્યવ. હારનયથી વર્તવું. શબ્દનય, સમભિરૂઢનય, તથા એવંભૂતનયને નિશ્ચયનયના ભેદ છે. અને નિગમનય, સંગ્રહય, વ્યવહારનય, અને રૂજુ સૂત્રનય, એ ચારનય છે, તે વ્યવહારના ભેદ છે. નિશ્ચયનય સાધ્ય એવું આમરૂવરૂપ જાણી વ્યવહારનયને ત્યાગ નહિ-સિદ્ધાંતમાં કહ્યું છે કે
गाहा जइ जिणमयं पवज्जह तामा ववहार निथ्थये मुयह ।। ववहारनओ छछए तिथ्थु छछेओ जओ भणिओ ॥१॥
For Private And Personal Use Only