________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯ )
3.
, જીવના બે ભેદ છે. ૧ સી અને બીજા સિદ્ધ જીવ જાણવા છ કાવ્ય છે, તે ઉપચારથી દ્રવ્ય જાણવું, એ ષડ્ દ્રવ્યમાં અનત ગુણ પર્યાય રહે છે; તેનું વિસ્તારથી સ્વરૂપ એવું હાય તો આગમમસાર વિગેરે ગ્રંથે જોવા, અત્ર વિસ્તાર તેને કો ન ી. એ ષહ્રવ્યમાં આત્મદ્રવ્ય - પાદેય છે, અને બાકીના દ્રવ્ય હૈય, એટલે ત્યાગ કરવા ચેાગ્ય છે; તેમાં પશુ ધર્માસ્તિકાય તથા અધસ્તિકાય, તથા આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યથી આત્મગુણના ઘાત થતે નથી; કર્મરૂપ જે પુગદ્રબ્ય છે તેનાથી આત્માના ગુણના ઘાત થાય છે.
મો
શિષ્યપ્રશ્ન-કર્મરૂપ જે પુદ્ગલ કા છે, તે તે અચેતન છે, તે કંઈ સમજતા નથી તે તે આ ઘાત શી રીતે કરી શકે વળી કમ શું જાણે કે હું આત્માને લાખુ? માટે સમજાવો કે કમ શી રીતે અત્માને લાગે છે. ગુરૂ---ડે શિષ્ય ! એકાકચિત્તથી શ્રવણ કર, કમ એ પ્રકારનું છે. ૧ દ્રવ્યકમ ૨ ભાવક તેમાં દ્રવ્યકમ અષ્ટકર્મ સ્વરૂપ છે, અને રાગષ છે તે ભાવકમ છે, દ્રશ્યકમના અધમાં રાગદ્વેષ કારણુ છે; રાગદ્વેષ છે તે આ ત્માની અશુદ્ધ પરિણિત છે. અનાદિકાળથી આત્મા રાગદ્વેષની અશુદ્ધ પરિણતિની અશુદ્વ અન્યા છે. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે જેમ લાડુચુંબકમાં એવી
For Private And Personal Use Only